હોમ

નવસારી કેળવણી મંડળ, નવસારી હાઈસ્કૂલ,નવસારી. દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય (ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ) ઈ. સ. ૧૯૩૫ના વર્ષમાં નવસારી કેળવણી મંડળ અને નવસારી હાઇસ્કૂલની સ્થાપના, નવસારી વિભાગના શ્રી લાલભાઇ ડાહ્યાભાઈ નાયક, શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ તેમજ શ્રી રઘુનાથજી હરિભાઈ નાયક જેવા આગેવાનોએ કરી હતી. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયીઓ અને સ્વાતંત્ર સંગ્રામના આંદોલનના સૈનિકો હતા. જેમનું … Continue reading હોમ